Job Hai - Search Job, વેકેન્સી

4.0
1.21 લાખ રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ભારતમાં પાર્ટ ટાઈમ jobs, ફુલ ટાઈમ jobs, ઘરેથી કામ jobs, ફ્રેશર jobs શોધવા માટે ડાઉનલોડ કરો Job Hai, સૌથી સરસ job search app. દિલ્હી એનસીઆર, મુંબઈ, હૈદરાબાદ, પુણે, બેંગલોર, ચેન્નઈ, કોલકતા, અમદાવાદ અને જયપુરમાં ડેટા એન્ટ્રી jobs, ડ્રાઈવરની jobs, કન્ટેન્ટ રાઈટરની jobs, સિક્યોરિટી ગાર્ડ jobs, ઓનલાઈન વર્ક, એકાઉન્ટન્ટ jobs, ટીચર jobs, ગ્રાફિક ડિઝાઈનર jobs, આઈટી jobs, ટેલિકૉલર jobs, સેલ્સ માર્કેટિંગ jobs, ડિલિવરી jobs, હાઉસકીપિંગ jobs અને અન્ય jobsની વેકેન્સી જેવી વિવિધ શ્રેણીઓમાંથી 10મું પાસ, 12મું પાસ jobs, ગ્રેજ્યુએટ jobs માટે apply કરો.

Flipkart, Zomato, Ola, Uber, Zepto, Paytm, Rapido, HDFC Life, Urban Company, Swiggy, Shadowfax, Reliance Jio, Delhivery, Big Basket, Grofers વગેરે જેવી વેરિફાઇડ કંપનીઓ દ્વારા પોસ્ટ કરાયેલ નજીકના વિસ્તારોમાં jobs શોધો. તમને ગમતી job પસંદ કરો અને ઇન્ટરવ્યુ માટે HR અથવા કંપનીને call કરો. એકમાત્ર job શોધનાર app જે તમને ભરતી કરનારા અને કંપનીઓ દ્વારા 100% વેરિફાઇડ jobs શોધી આપે છે અને તમે જે job માટે અરજી કરી છે, તેમના પર ફીડબેક આપે છે. સારા પગાર સાથે તમારા વિસ્તારની નજીકની સંબંધિત અને સ્થાનિક jobs માટે free job અલર્ટ સેટ કરો.

Job Hai એ શ્રેષ્ઠ job search app છે જે તમને નીચેના શહેરોમાં વિના મૂલ્યે વેરિફાઇડ job વેકેન્સી પ્રદાન કરે છે:

🔎 દિલ્હી એનસીઆર (દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ) માં jobs
🔎 મુંબઈમાં Jobs
🔎 હૈદરાબાદમાં Jobs
🔎 પુણેમાં Jobs
🔎 બેંગ્લોરમાં Jobs
🔎 કોલકતામાં Jobs 🆕
🔎 ચેન્નઈમાં Jobs 🆕
🔎 અમદાવાદમાંJobs 🆕
🔎 જયપુરમાં Jobs 🆕

Features
Job Hai નો ધ્યેય તમને તમારી લાયકાત, શહેર, વિસ્તાર અને skill સાથે મેળ ખાતી શ્રેષ્ઠ job શોધી આપવાનું છે.

4 સરળ સ્ટેપમાં job મેળવો
⬇ Job Hai app ડાઉનલોડ કરો
✓ તમે apply કરવા માંગો છો, તે શ્રેણી પસંદ કરો (કન્ટેન્ટ રાઈટર, બિઝનેસ ડેવલપમેન્ટ, ટેલિસેલ્સ, ગ્રાહક સપોર્ટ)
✍ વિગતો યોગ્ય રીતે ભરો અને રિઝયુમે અપલોડ કરો
🤝 ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરો

વેરિફાઇડ Job search
Job Hai તમને વિવિધ શ્રેણીઓ માટે લાયકાત પર આધારિત (10 પાસ jobs, હોમ jobs, પાર્ટ ટાઈમ jobs, ફ્રેશર jobs) વિવિધ કેટેગરીમાં વેરફાઈડ jobs શોધવા માટે સક્ષમ બનાવે છે જ્યાં તમે jobના ટાઇટલ આધારે search kari શકો છો.

📣 ફિલ્ટર્સ
★ તમારી આવડત, લાયકાત અને વિવિધ પ્રકારો પર આધારિત સરળ job search, e-g; ઘરેથી કામ, પાર્ટ ટાઈમ jobs, નવી jobs વગેરે.
★ સ્થાન, પગાર અને job રોલ પ્રકાર જેવા ફિલ્ટર્સ લાગુ કરો
★ નજીકની jobs, એપ્લિકેશન અપડેટ્સ, ફોલો-અપ્સ વગેરે માટે WhatsApp પર Job Hai ટીમ તરફથી નિયમિત job એલર્ટ મેળવો.

સ્થાન, job પ્રોફાઇલ, પગાર અને ગ્રાહક સંભાળ, ટેલિસેલ્સ, ડેટા એન્ટ્રી, બેક-ઓફિસ, રિસેપ્શનિસ્ટ, એકાઉન્ટન્ટ, શિક્ષક, માર્કેટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ અને સેલ્સ jobs માટે હવે ફિલ્ટર્સ લાગુ કરો.

🔎 વિસ્તારમાં jobs શોધો
તમે જ્યાં job શોધી રહ્યા છો તે વિસ્તાર પસંદ કરીને તમે તમારી jobની searchમાં ફેરફાર કરી શકો છો.

📞 HR સાથે સીધા જ કનેક્ટ કરો
HR call ટેબ પર ક્લિક કરીને તમે જે job માટે અરજી કરી રહ્યા છો, તેના માટે તમે સીધા જ કંપનીના HRને call કરી શકો છો.

📞 Seekho: નિયમિત કારકિર્દી માર્ગદર્શન, ઇન્ટરવ્યુની તૈયારીની ટિપ્સ, અપસ્કિલિંગ અને લર્નિંગ પરના વિડિયોઝ માટે Jobseeker માટે શિક્ષણ વિભાગ

👉 અમારી પાસે નીચેની કેટેગરી માટે jobs છે
ડિલિવરી, ડ્રાઈવર, વેયરહાઉસ, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, હાઉસકીપિંગ, પિયુન, ઓફિસ બોય, સિક્યુરિટી ગાર્ડ, બ્યુટિશિયન, કુક, શેફ, વેટર, વોર્ડ બોય, નર્સ, કમ્પાઉન્ડર, લેબ ટેકનિશિયન, ટ્રેનર, ઇવેન્ટ મેનેજમેન્ટ, લીગલ, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, ગ્રાફિક ડિઝાઇનર, વેબ ડિઝાઇનર, આઈટી/હાર્ડવેર/નેટવર્ક એન્જિનિયર, કસ્ટમર કેયર, ટેલિસેલ્સ, આઉટબાઉન્ડ, ટેલિ-કોલર, ડેટા એન્ટ્રી ઓપરેટર, બેક-ઓફિસ, રિસેપ્શનિસ્ટ, એકાઉન્ટન્ટ, ટીચર, માર્કેટિંગ, સેલ્સ, રીટેલ સેલ્સ, કાઉન્ટર સેલ્સ, ફીલ્ડ સેલ્સ, કેશિયર, Recruiter/HR વગેરે જેવી વિવિધ કેટેગરીની jobs.

Job Hai, સૌથી સરસ job વેકેન્સી app આજે જ ડાઉનલોડ કરો અને દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, હૈદરાબાદ, પુણે, બેંગ્લોર, મુંબઈ, ચેન્નઈ, કોલકતા, અમદાવાદ અને જયપુરમાં મફતમાં સારા પગારની job મેળવો.
આ રોજ અપડેટ કર્યું
13 મે, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
વ્યક્તિગત માહિતી
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી, ફોટા અને વીડિયો અને ડિવાઇસ કે અન્ય IDs
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.0
1.2 લાખ રિવ્યૂ
Sumit Solanki
3 મે, 2025
ae job ashi hai
શું તમને આ સહાયરૂપ જણાયું?
Arvind Prajapati
24 એપ્રિલ, 2025
best
શું તમને આ સહાયરૂપ જણાયું?
infoedge.com
30 એપ્રિલ, 2025
Hi Arvind Prajapati, Thank you for your positive feedback on Job Hai! We are delighted that we deliver value to you. Your appreciation motivates us and keeps us going to work harder. If you have any suggestions or feedback, please feel free to share at feedback@jobhai.com we truly appreciate your support!
Sanjay Domda
17 એપ્રિલ, 2025
nice pic you
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

Job Hai હવે 400+ શહેરો અને 45+ શ્રેણીઓમાં ઉપલબ્ધ છે! વિવિધ શહેરો અને શ્રેણીઓમાં નોકરીઓ શોધવા અને સરળ પગલાંમાં નોકરી મેળવવા માટે Job Hai એપ ડાઉનલોડ કરો:

✓ તમે અરજી કરવા માંગો છો તે શહેર અને શ્રેણી પસંદ કરો
✍ તમારા વિગતો યોગ્ય રીતે ભરો અને તમારું રિઝ્યૂમ અપલોડ કરો
🤝 ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરો

આજે જ Job Hai એપ શેર કરો અને તમારા મિત્રો ને તેમની લાયકાત, શહેર, વિસ્તાર અને કૌશલ્ય મુજબ યોગ્ય નોકરી શોધવામાં મદદ કરો.