• તમારા iPhone અને તમારા Android ફોન (USB-C અથવા USB-Cથી Lightning કેબલ) વચ્ચે કેબલ કનેક્શનનો ઉપયોગ કરીને ઝડપી ડેટા ટ્રાંસફર.
• WiFi અથવા પર્સનલ હૉટસ્પૉટ પર કનેક્ટ થાઓ.
• iOS ટિપ્સ હવે ટ્રાંસફર દરમિયાન ડિસ્પ્લે કરવામાં આવે છે.
• કૉલ હિસ્ટરી અને ડ્યૂઅલ SIM લેબલ હવે ટ્રાંસફર કરવામાં આવે છે.
• ફાઇલ ફોર્મેટના આધારે વૉઇસ રેકૉર્ડિંગ હવે વૉઇસ મેમો ઍપ અથવા ફાઇલ ઍપમાં ટ્રાંસફર કરવામાં આવે છે.
• સપોર્ટેડ નવી ભાષાઓ : બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ